ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શુદ્ધ દેશી ઘીને એક સુપરફૂડ પણ કહેવામાં આવે છે કારણ કે તે એન્ટીઓકિસડન્ટ તેમજ એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણથી ભરપૂર છે. ઘણા લોકો ઘી એટલા માટે ખાતા નથી કારણ કે તે લોકો મને છે કે વજન વધે છે. પરંતુ એવું નથી, પણ મર્યાદિત માત્રામાં ઘીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને […]