દિવાળી ના તહેવારમાં દરેક ના ઘરે બનતાં ઘુઘરા જે તેમ ઘરમાં રહેલી વસ્તુથી સહેલાઈથી બનાવી શકો છો. જે બનાવવી એકદમ સરળ અને સહેલી રીત આજે આપણે જોઇશું. સામગ્રીઃ લોટ માટે ૨ કપ મેંદા નો લોટ ૪ ચમચી ઘી અડધો કપ પાણી તેલ મસાલા માટે ૪ ચમચી ઘી ૧/૪ કપ કાજુ ૧/૪ કપ બદામ ૧/૪ કપ […]