દિલ્હીમાં આજે પણ આકાશમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. કોઈપણ રીતે શિયાળો અને પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય માટે અને એમાં ખાસ કરીને ફેફસાં માટે સારું નથી. આપણા ફેફસાંમાં પ્રદૂષણ ફિલ્ટર હોય છે જેને સિલિયા કહેવાય છે. તે ફેફસાંમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ તે ભારતના મેટ્રોપોલિટન શહેરો અને એમાં ખાસ કરીને દિલ્હીની હવામાં જોવા […]