શિયાળાની ઋતુમાં આપણે એવા ખોરાકની શોધમાં હોઈએ છીએ જે પૌષ્ટિક અને તેની તાસીર ગરમ હોય. જો કે આવા ખાદ્યપદાર્થોની યાદી ખુબ જ લાંબી છે પરંતુ આપણે બધાએ આ ઋતુમાં ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. ગોળનો ઉપયોગ આપણે લાંબા સમયથી આપણા રસોડામાં કરતા આવ્યા છીએ. વર્ષોથી આપણે આપણા રસોડામાં ગોળનો ઉપયોગ જુદી જુદી રીતે કરીએ છીએ […]