આજે આપણે જોઇશું કઢી ની રેસિપી. આ કઢી તમે ગોટા, ફાફડા, પાપડી અને ખમણ માં ઉપયોગ કરી શકો છો. આ કઢી રેસ્ટોરન્ટ માં મળે તેનાં કરતાં પણ સારી ઘરે બનાવી શકાય છે. આ કઢી ગરમા ગરમ ગોટા, પાપડી, ફાફડા કે ખમણ સાથે ખાવાની બહુજ મજા પડે છે. તો રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો. […]