આજે આપણે જોઇશું અંબોર નાં ગોટા જેવો ગોટાનો લોટ ઘરે કેવી રીતે બનાવવો. તમે અંબોળ નાં ગોટા વિશે સાંભળ્યું હસે. અંબોર નું નામ સાંભળતા તેના ગોટા યાદ આવી જાય છે. આ ગોટા એટલા પોચા રૂ જેવા હોય છે કે મોંઢા માં મુકતાં જ ઓગળી જાય છે. તો આજે જોઈશું આ ગોટા જેવોજ લોટ ઘરે તૈયાર […]