આપણે ઘરે ઘણા બધા પ્રકારની ચટણી બનાવીએ છીએ, પરંતુ કોઈપણ ચટણી હોય તે સ્વાદહીન ખોરાકને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. ચટણી ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથેખોરાકનો સ્વાદ વધારવા માટે, મોટાભાગના ઘરોમાં કોથમીરની ચટણી બનાવવામાં આવે છે. તમે પણ કોથમીરની ચટણી ઘરે બનાવતા હશો પરંતુ આજે અમને તમને કોથમીરની 3 અલગ અલગ ચટણી ઘરે કેવી રીતે બનાવી […]