આપણો ધર્મ અને કર્મ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. આપણા દેશમાં ઘણા એવા પ્રાચીન મંદિરો છે જે આસ્થા અને ધર્મના પ્રતિક છે અને એમાં આવા જ કેટલાક પ્રખ્યાત અને પ્રાચીન મંદિરોનો સંગમ છે આપણું ગુજરાત. જ્યાં આજે પણ દર વર્ષે લાખો લોકો મંદિરોમાં ઉમટી પડે છે અને ભગવાનના દર્શન કરીને સૌભાગ્ય મેળવે છે. જો તમે […]