ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. તો જોઈલો કેવી રીતે બનાવી શકાય મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા . સામગ્રી ૧ કપ મકાઈના દાણા લેવા […]