આજે અમે તમારી સાથે શેર કરીશું 10 મિનિટ માં બનતી, એકદમ ફટાફટ અને પરફેક્ટ માપ થી બનતી એવી ખાટી – મીઠી ટ્રેડિશનલ ગુજરાતી કઢી બધાને ખીચડી સાથે ખાવાની તો બહુ મજા પડી જાય છે. કઢી ઘરમાં બધાને ભાવતી હોય છે પણ કઢી બનાવતી વખતે દહીં અને ચણાના લોટનું પરફેક્ટ માપ ન હોય તો કઢી જાડી […]