ઉનાળાની સિઝન બધા ને ઠંડું ખાવાની ઇચ્છા થતી હોય છે. તો આજે અમે તમને ઘરે સરળ રીતે ઠંડી ઠંડી, જોતાજ ખાવાનુ માં થઈ જાય, બહાર કરતા પણ સારી એવી ગુલ બહાર આઇસ્ક્રીમ( Gul Bahar Ice Cream )બનાવતાં શીખવીશું. તો આ આઇસ્ક્રીમ ઘરે કેવી રીતે બનાવી શકાય તે જાણી લો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. […]