ગુલાબ જામુન એવી જ એક મીઠાઈ છે જે સૌને ખાવી ગમે છે. ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જેને ગુલાબ જામુન પસંદ નહીં હોય. તમને પ્રાશ પૂછવામાં આવે કે શું તમે ક્યારેય ગુલાબ જામુન બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો ઘરે બનાવ્યા હોય તો બગડ્યા છે ખરા? મોટા ભાગના લોકોને ઘરે બનાવેલા ગુલાબ જામુન કાં તો […]