આજે આપણે જોઈશું ગુલકંદ ના ફાયદા વિષે. ગુલકંદ માં ગુલાબ અને સાકર ઉપયોગ થાય છે. આ બંનેની તાસીર ઠંડી હોવાથી બનતું ગુલકંદ તાસીરમાં ઠંડુ છે. તેથી તે શરીરની આંતરિક ગરમી દૂર કરી પિત્તનું શમન કરે છે એટલે કે પિત્તને શાંત કરે છે. માટે ગુલકંદ ઉનાળામાં અને ભાદરવાની ગરમીમાં ખાવાથી તેનો વધુમાં વધુ ફાયદો મળે છે. […]