મસાલા ઢોસા ખાવા કોને ના ગમે, લગભગ દરેક વ્યક્તિને ગમે છે. ઉત્તર પટ્ટીના લોકો સાંભર ખાવાનું ખુબ પસંદ કરે છે અને તેઓ તેને ભાત સાથે પણ ખાય છે. પરંતુ તમે પણ જોયું હશે કે તમારા દ્વારા બનાવવામાં આવતા મસાલા ઢોસા અને ગન પાઉડરમાં એવો સ્વાદ નથી હોતો જે સ્વાદ દક્ષિણ ભારતીય એટલે કે સાઉથ ઇન્ડિયન […]