તમને કોઈ પણ વસ્તુ પસંદ ના હોય અને સ્વાભાવિક રૂપથી થતી પ્રતિક્રિયા એટલે ગુસ્સો. આરોગ્ય નિષ્ણાતોના મતે, ગુસ્સાના કારણો અને લોકોમાં ગુસ્સાની લાગણી અલગ અલગ હોઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ગુસ્સો માત્ર લાગણી અથવા શક્તિનું શારીરિક પ્રદર્શન નથી, તે ઘણા સ્વરૂપો લઈ શકે છે. લોકો પોતાની આક્રમકતા જુદી જુદી રીતે વ્યક્ત કરી […]