આજની આપણી ખરાબ જીવનશૈલી, ખોરાકમાં પોષક તત્વોનો અભાવ, ધૂળ, ગંદકી, પ્રદૂષણ, પરસેવો વગેરેને કારણે વાળ સુકા, નિર્જીવ અને ખરવા લાગે છે. તેમજ વાળનો વિકાસ પણ અટકી જાય છે. આવી સ્થિતિમાં મનમાં એક જ પ્રશ્ન આવે છે કે શું કુદરતી રીતે વાળને સાજા કરી શકાય છે? જો તમે પણ તમારા વાળનો ગ્રોથ વધારવાના ઉપાયો શોધી રહ્યા […]