આજના સમયમાં દરેક માણસ પોતાના કામમાં આખો દિવસ વ્યસ્ત હોય છે. પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે માણસ પોતાના શરીરની કાળજી લઇ શકતો નથી એટલા માટે આજના સમયમાં મોટાભાગના લોકોને વાળની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકોને વાળ એકસાથે ખરવા લાગે છે અને માત્ર થોડાજ દિવસોમાં માથામાં ટાલ પડી જાય છે. ટાલ પડવાને કારણે માથામાં વાળ […]