પહેલાના જમાનામાં વાળની સમસ્યા ખુબજ ઓછા લોકોમાં જોવા મળતી હતી, પરંતુ આજના સમયમાં વાળની સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. મોટા ભાગે વાળ ખરવા, વાળના બે ભાગ થવા, વાળ લાંબા ન થવા ,ખોડો વગેરે સમસ્યા જોવા મળે છે. તો અહીંયા તમને વાળની બધી સમસ્યા દૂર કરતુ એક તેલ ઘરે બનાવતા શીખવીશું જે વાળની […]