જ્યારે તમે 30 વર્ષ વટાવી જાઓ છો ત્યારે તમારું મેટાબોલીઝમ એટલું મજબૂત નથી હોતું જેટલું તે તમારી 20 વર્ષની ઉંમરમાં હતું. વધતી જતી ઘરની અને બહારની જવાબદારીઓને કારણે તમારા હાડકાં, ત્વચા, હૃદયની તંદુરસ્તી બધાં સાથે સંભાળ લેવાનું અવગણીએ છીએ. આ તે ઉંમર હોય છે જ્યારે તમારે તમારી સંભાળ લેવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી કરીને […]