આજે તમને જણાવાનાં છીએ કે ૪૦ વર્ષની વટાવ્યા પછી, લાંબુ નિરોગી જીવન જીવવું હોય તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આપણે ગમે તેટલા પૈસા પાત્ર હોય, ગમે તેટલી સગવડતા વાળા હોઈએ, કે ગમે તેટલા ભણેલા-ગણેલા હોય પણ, આ શરીર સથવારો આપે ત્યાં સુધી જ શરીર સારું છે પણ શરીર જ્યારે […]