હાઈ બ્લડપ્રેશર એ આજના સમયની ખુબજ ગંભીર સમસ્યા છે જે દિવસે વધી રહી છે. હાઈ બ્લડ પ્રેશર જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. હાઈ બ્લડપ્રેશર એક એવી સ્થિતિ છે જેમાં તમારી નસો સંકુચિત થાય છે. આ કારણે, રક્ત પ્રવાહ પર દબાણ વધે છે. આવી સ્થિતિમાં તમને માથાનો દુખાવો, બેચેની અનુભવવી, ચક્કર આવવા વગેરે સમસ્યાઓ […]