બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપચાર: હાઈ બ્લડપ્રેશર એ આજના સમયની ખુબજ ગંભીર સમસ્યા છે. ઉંમર સાથે, હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા પણ વધવા માંડે છે. પરંતુ આ સમસ્યાથી બચવા માટે અથવા તો રાહત મેળવવા માટે તમે તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને રાહત મેળવી શકો છો. તમને જણાવી કે ઉનાળાની સિઝન માં હાઈ બ્લડ પ્રેશરની […]