અહીંયા આપણે જોઇશુ કેટલીક સમસ્યાઓ વિષે જેવી કે ગેસ, અપચો, અરુચી ને દુર કરી પાચનશક્તિ વધારે એવા ચૂર્ણની રીત. સાથે એ પણ જાણીશું કે તેને કેટલા પ્રમાણમાં અને કઈ રીતે લેવું. જેમણે પાચનશક્તિ નબળી છે એટલે કે જેમણે સારી રીતે પાચન થતું નથી તેવા લોકોએ લીધેલ ખોરાક ન પચવાના કારણે લીધેલા ખોરાકમાંથી કાચો રસ બને છે […]