ઘરમાંથી હાનિકારક બેક્ટેરિયા અને ગંદકીને દૂર રાખવા માટે સફાઈ જરૂરી છે. જો કે ઘરની સફાઈ દરરોજ કરવામાં આવે છે, પરંતુ ફ્લોર થી લઈને વાસણો સુધી જ કરવામાં આવે છે. બીજી ઘણી વસ્તુઓને મહિલાઓ અઠવાડિયામાં એકવાર કે પંદર દિવસ કે મહિનામાં સાફ કરવી ગમે છે. હવે એવામાં કેટલીક વસ્તુઓ છે, જેને સાફ કરવાનો વારો કોઈક દિવસ […]