શાકભાજી અને ફળોને તાજા રાખવા માટે ફ્રિજનો ઉપયોગ થાય છે. ફ્રીજમાં વસ્તુઓ ઝડપથી બગડતી નથી. તેથી જ આજકાલ ફ્રિજ આપણા રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. તેના વિના રસોડું અધૂરું લાગે એમ કહેવું ખોટું નથી. તેથી જ બજારમાં વિવિધ પ્રકારના ફ્રિજ મળે છે. જો તમે ફ્રિજને સાફ નહીં રાખો, તો વસ્તુઓ ઝડપથી ખરાબ થઈ […]