ગૃહિણી કહો કે ઘર બનાવનાર, આ બંને શબ્દ કહેવા માટે ખુબ જ નાના શબ્દો છે પરંતુ જાણે કે આખું વિશ્વ તેમાં સમાયેલું છે. ક્યારેક તે પત્નીના સ્વરૂપમાં, ક્યારેક વહુ, ક્યારેક દીકરી, ક્યારેક શિક્ષિકા તો ક્યારેક કુક, આ ગૃહિણી છે જેની કિંમત બહુ ઓછા લોકો જાણતા હશે. ઘણીવાર બહારના લોકો પરિવારના લોકોને કેટલી વાર પૂછે છે […]