વધારે પૈસાનો ખર્ચો કર્યા વગર વોશિંગ મશીનમાંથી પાણી લીક થતું હોય તો આ રીતે ઠીક કરો
વોશિંગ મશીન આજે લગભગ દરેક ઘરમાં છે. જરૂરિયાત મુજબ મશીનમાં પાણી અને ડીટરજન્ટ સાથે કપડાને મશીનમાં નાખીઓ દો એટલે પાંચ મિનિટમાં કપડા સાફ. પરંતુ ઘણી વખત વોશિંગ મશીન તેનો ઉપયોગ કરતી વખતે કોઈ કારણોસર પાણી લીક થવા લાગે છે. આ સમસ્યા મોટે ભાગે વોશિંગ મશીનના અમુક ખૂણામાં જોવા મળે છે. કેટલીકવાર સ્ત્રીઓ વિચારે છે કે … Read more