જો આપણે સૌથી મોંઘા મસાલાની વાત કરીએ તો ‘કેસર’ નું નામ સૌથી પહેલા મગજમાં આવે છે. કેસર એક સુગંધિત અને અત્યંત ફાયદાકારક મસાલામાનો એક છે. કેસરનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ સુંદરતા માટે વધુ પ્રમાણે થાય છે. ભારતના ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીરમાં કેસર ઉગાડવામાં આવે છે. અહીંયા તેની ખેતી ખૂબ જ મહેનતથી કરવામાં આવે છે. ઘણી મહેનત […]