જળ એજ જીવન છે તેથી પાણી એ શરીર માટે જરૂરી પોષક તત્વ છે. આપણા શરીરનો 70 ટકા ભાગ પાણી છે. આપણે ખોરાક વિના થોડા દિવસ જીવી શકીએ છીએ પણ પાણી વગર નહીં. શરીરના નિર્માણ અને પોષણમાં પાણીની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાને કારણે પાણી પૂરતી માત્રામાં પીવું જોઈએ. જ્યારે પૂરતું પાણી પીવાની વાત આવે છે ત્યારે તે […]