શિયાળાનો સમય માત્ર તેન ખુશનુમા હવામાન માટે જ સારો નથી હોતો, પરંતુ આ સમયે બજારમાં ઘણી ખાવા-પીવાની વસ્તુઓ મળે છે. પરંતુ આ તે સમય છે જ્યાં આપણી રોગપ્રતિકારક શક્તિ પર અસર થાય છે તેની સાથે આપણા માટે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. આ ઋતુમાં લોકો ખૂબ બીમાર પણ પડે છે અને સાથે જ તેમને હિમોગ્લોબીનની […]