આવું કેટલી વાર એવું બન્યું છે કે તમે તમારા માટે સુંદર ડ્રેસ કાઢો અને તે પહેર્યા પછી તમને લાગે કે આ તો હવે ફિટ પડે છે? તમે સાડી પહેરો કે ડ્રેસ પહેરો પણ પેટની ચરબી સામે દેખાઈ જ જાય છે. આમ તો આ કોઈ મોટી વાત નથી. જો તમે તમારા શરીરથી કમ્ફર્ટેબલ હોય તો તમને […]