માખણ બહુ જ ઝડપથી ઓગળે છે, પછી ભલે તે હોમમેઇડ હોય અથવા બજારમાંથી ખરીદેલ હોય. કેટલાક લોકો તેને રેફ્રિજરેટરમાં રાખે છે જેથી તેનો ઉપયોગ 15 થી 20 દિવસ સુધી થઈ શકે. અમે તમને જણાવી દઈએ કે માખણ દરરોજ ઉપયોગ આવતી વસ્તુ છે, તેથી તેને 6 મહિના સુધી સંગ્રહિત કરી શકાતી નથી. ખાસ કરીને જો તમે […]