ફુદીનો, કોથમીર, તુલસી વગેરેમાંથી જે પણ તમે ખાવાના ઉપયોગમાં લેતા હોય તેને જડીબુટ્ટીઓની શ્રેણીમાં રાખવામાં આવે છે. તે ખાવામાં પડતાની સાથે તેનો સ્વાદ બમણો થઈ જાય છે. પરંતુ સૌથી મોટું કામ તેમને ખરીદવું અને પછી તેને યોગ્ય રીતે સંગ્રહિત કરવાનું હોય છે, કારણ કે આ વસ્તુઓ ઝડપથી સુકાઈને બગડી જાય છે. આપણામાંથી મોટા ભાગના લોકો […]