લીલું લસણ: શિયાળો આવે એટલે લીલું લસણ બધા ના ઘરે જોવા મળતું જ હોય છે.તો એને લાંબા સમય સુધી કેવી રીતે સાચવવું એની માહિતી આજે તમને આપીશ. તમે ૨ થી ૩ મહિના સુધી સાચવી શકો છો અને કાળું પણ નહિ પડે અને ચિકાસ પણ નહિ રહે. સૌથી પેહલા લસણ ને સુધારી લો. જેમ ઘરે સુધારતાં […]