આજે આપણે જોઇશું એકદમ ફૂલેલી ફૂલેલી દાળ ચોખામાંથી બનાવેલી ઈડલી. આ દાળ ઈડલી બનાવવા માટે દાળ કે ચોખાને પલાળવાનાં નથી, આથો લાવવાનુ નથી. આપન એક લોટ તૈયાર કરીશુ જેથી ઈડલી એકદમ સરસ પોચી રૂ જેવી તૈયાર થઈ જસે. જો ઈડલી બનાવવામાં સામગ્રીનું માપ સરખું હોય તો ઈડલી એકદમ સરસ ફૂલેલી બને છે. તો રેસિપી એકવાર […]