આજે આપણે પલાળેલા શીંગદાણા અને ખજુર નો હલવો બનાવીશું. ફક્ત એક ચમચી ઘી અને બિલકુલ ખાંડનો ઉપયોગ કર્યા વગર હલવો બનાવીશું અને આ હલવો ખૂબ જ પૌષ્ટિક બને છે. ચાલો જાણીએ હલવો બનાવવાની રીત. સામગ્રી 1 કપ સીંગદાણા 1 કપ ખજૂર અડધી ચમચી ખસખસ અડધી ચમચી ઈલાયચી હલવો બનાવવાની રીત હલવો બનાવવા માટે એક કપ […]