અત્યારે કોરોના નું ઇન્ફેક્સન બધા લોકોને સંક્રમિત કરી રહ્યું છે. તો કોરોના વાઇરસ જે લોકો જોડે ઇમ્યુનીટી પાવર છે તે લોકોને જલદી થી સંક્રમિત નથી થતો. તો ઇમ્યુનીટી પાવર કઈ રીતે વધારી શકાય કે જેથી આપણે પણ કોરોના વાઇરસ થી દૂર રહી શકીયે. તો આજે આપણે ઘરે થી જ મળતી વસ્તુ થી ઘરઘથ્થુ ઉપાય બતાવીશું […]