Posted inગુજરાત

જળ એજ જીવન છે એ સુત્રથી તમે પણ આ રીતે પાણીનો ફરીથી ઉપયોગ કરી શકો છો અને બગાડતા બચાવી શકો છો

તમે આ સૂત્ર તો સાંભળ્યું જ હશે કે ‘પાણી એ જીવન છે’ અને પાણી વગર કોઈ જીવી શકતું નથી. આપણે બધા ક્યાંક વાંચીયે છીએ કે અથવા ટીવીમાં સાંભળીયે છીએ કે બદલાતા વાતાવરણને કારણે પૃથ્વી પર પાણીની સતત અછત સર્જાઈ રહી છે. તેથી જ પાણીના સંરક્ષણ તરફ સૌએ ધ્યાન આપવાની ખુબ જ જરૂર છે. અત્યારનું ઔદ્યોગિકીકરણ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!