જલેબી કેવી રીતે બનાવવાની: ભારતમાં જ્યારે પણ કોઈ મીઠાઈની વાત આવે છે ત્યારે પહેલી વસ્તુ જલેબી ધ્યાનમાં આવે છે. આમ હોય પણ કેમ નહિ, કારણ કે જલેબીનો સ્વાદ જ અદભૂત હોય છે. જ્યારે આ સ્વાદિષ્ટ જલેબીમાં ક્રિસ્પીનો સ્વાદ મળી જાય તો પછી વાત જ શું કરવી. જી હા, જ્યાં સુધી જલેબી ક્રિસ્પી ના હોય ત્યાં […]