ઉનાળા ગરમીમાં જો તમને મસાલા જલજીરા મળી જાય તો વાત જ શું કરવી. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તમને ઠંડકનો અહેસાસ પણ આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે. શું તમને ઉનાળામાં પીવાનું ગમે છે તો આ લેખમાં બતાવામાં આવેલી જલજીરાની રેસિપી ચોક્કસ અજમાવો. જલજીરા એક કુદરતી પીણું છે જે પેટના ગેસ […]