જાણો કેવી રીતે ચાર પ્રકાર ના જળ બનાવી શકીએ અને તેનાથી શું ફાયદા થાય છે. આ ચારેય જળ બનાવવા ખુબજ સરળ છે. આ જળ પીવાથી તમારા શરીર ની મોટાં ભાગની તકલીફો સામે રક્ષણ આપે છે. તો ચાલો જોઇલો આ જળ બનાવવાની રીત. ૧) ધાણા જળ: એક લીટર પાણીમાં એક થી દોઢ ચમચી જૂના સૂકા ધાણા […]