આજે તમારી સાથે શેર કરીશું કાચી કેરી નો બાફલો (Kachi keri baflo). આ કાચી કરી ના બાફ લાને એક વાર બનાવીને આખા ઉનાળા માટે સ્ટોર પણ કરી શકાય છે. આ ને આપણે કાચી કરી નું શરબત પણ કહીએ છીએ. સામગ્રી: ૫ નંગ કાચી કરી (૫૦૦ ગ્રામ ) મીઠું, સંચળ, શેકેલું જીરું, એક આખો કપ ગળી […]