કેરી એટલે ફળોનો રાજા. કેરી કાચી હોય કે પાકી દરેક ને ભાવથી જ હોય છે. કાચી કેરી ને જોઈને બાળકોથી માંડીને આબાલવૃદ્ધ નું મન લલચાઇ જાય છે. કેરીમાં વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે, તો કેરી ટેસ્ટી લાગવાની સાથે સાથે શરીર માટે પણ ફાયદાકારક છે. કાચી કેરી ના અથાણાં પણ ગરમીના દિવસોમાં ખૂબ સેવન કરવામાં આવે […]