કઢી-ભાત ખાવાનું કોને પસંદ નહિ હોય, તેને બનાવવાનું પણ સરળ છે. દહીં અને ચણાના લોટથી બનાવવામાં આવતી આ સરળ રેસીપી મોટાભાગના ભારતીય ઘરોમાં બનાવવામાં આવે છે. કઢીમાં ખટાશ લાવવા માટે લોકો જૂના દહીંનો ઉપયોગ કરીને કઢી બનાવે છે. જો કે આ સિઝનમાં દહીં જલ્દીથી ખાટું થતું નથી અને આ માટે તમારે 3 થી 4 દિવસ […]