Posted inગુજરાતી

હોળી સ્પેશિયલ :જો તમારે હોળીમાં કંઈક મીઠાઈ બનાવવી હોય તો કાજુના રોલ ટ્રાય કરો

રંગોની હોળી હવે ખુબ જ નજીક આવી રહી છે અને તમે પણ અત્યારે મીઠાઈમાં કંઈક સરસ વાનગી બનાવવાનું વિચારી રહયા હશો ? અને જો અત્યાર સુધી નથી વિચારી તો જલ્દી કરો… પછી એવું ન થાય કે હોળીમાં ઘરે કોઈ મહેમાન આવે ત્યારે મીઠાઈ પણ ના હોય. શું તમે પણ હોળી માટે કંઈક સારું બનાવવા માટે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!