હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવાના છીએ કનિકા પુલાવ જે તમે ઘરે રહેલી વસ્તુઓથી એકદમ સરળ રીતે માપસર મસાલા નાખીને ટેસ્ટી કનિકા પુલાવ બનાવી શકો. તો રેસિપી એકવાર જોઇલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર થી કરજો. સામગ્રી : 2 બાસમતી ચોખા ખાંડ (અહીં મેં 1 કપ ખાંડ લીધેલ છે) 1 ચમચો ઘી 2 તમાલપત્ર 3-4 લવિંગ […]