આજે અમે લઈને આવ્યા છીએ કાઠીયાવાડી ટ્રેડિશનલ, એવી લાલ મરચાની ચટણી બનાવીશું. અને આ ચટણી ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે સ્પાઈસી ખાવાનું પસંદ કરતા હોય તો જરૂર થી પસંદ આવશે આ રેસિપી. તો લાલ મરચા ની ચટણી બનાવવા માટે સરસ મજાના તાજા લાલ મરચા લો. તેને કટ કરી લો. અહીંયા આપણે અંદરથી […]