કેળા ને હેલ્ધી ફુડ માનવામાં આવે છે. ગમે તેવી કકડીને ભુખ લાગી હોય પરંતુ જો એક – બે કેળા ખાઈ લઈ તો પેટ ભરાઈ જાય છે. ત્યારે જો આ કેળાની બરફી બનાવીને ઉપવાસીઓ ખાય તો તેમને અશક્તિ પણ ન આવે અને ભુખ્યુ પેટ પણ ભરાઈ જાય.. તો જાણી લો કેળાની બરફી બનાવાની સૌથિ સરળ રીત. […]