કેરીનું વઘારીયું (Vaghariyu Recipe:) કાચી કેરી નો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ કેરીનુ વઘારિયું જેને તમે બટાકિયું પણ કહી શકો છો. ઉનાળાની સીઝનમાં દરેક ના ઘર માં વિવિધ પ્રકાર નાં અથાણાં બનતા હોય છે. આજે આપણે કાચી કેરીનો ઉપયોગ કરી એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું વઘારીયું બનાવતાં શીખીશું. વઘારિયુ બનાવતી વખતે કેટલું કેટલું ઘ્યાન […]