ગોટલીનો મુખવાસ: આજે આપણે જોઇશું કેરીની ગોટલી નો મુખવાસ ઘરે સરળ રીતે બનાવવાની રીત. આ રીત માં તમારે ગોટલા ને તોડવાનો નથી. આમ તો બધા લોકો કેરી ખાઈને ગોટલી ફેંકી દે છે, પણ જો તે કેરીના ગોટલા માંથી નીકળતી ગોટલીનો મુખવાસ બનાવવામાં આવે તો તે એકદમ સારો બને છે. આ મુખવાસ તેને વિટામીન બી૧૨ પૂરું […]